{ "LOC_PythonCenter_PandasDescribeCard_Title": "pandas સાથે વર્ણવો", "LOC_PythonCenter_PandasDescribeCard_Description": "તમારા ડેટા વિશે વર્ણનાત્મક આંકડાઓ પરત કરવા માટે pandas લાઇબ્રેરીમાંથી વર્ણવો ફંક્શંસનો ઉપયોગ કરો.", "LOC_PythonCenter_Insert_Sample_Button": "નમૂનો સામેલ કરો", "LOC_PythonCenter_LinearRegressionCard_Title": "રેખીય પ્રત્યાગમન જનરેટ કરો", "LOC_PythonCenter_LinearRegressionCard_Description": "એક સ્વતંત્ર ચલ અને એક અથવા વધુ નિર્ભર ચલો વચ્ચે રેખીય સંબંધ શોધતું આંકડાકીય મૉડલ બનાવો.", "LOC_PythonCenter_ScatterPlotCard_Title": "સ્કેટર પ્લોટ બનાવો", "LOC_PythonCenter_ScatterPlotCard_Description": "કોઈ સ્કેટર પ્લોટ જનરેટ કરવા માટે અને ચલો વચ્ચેના સંબંધનું નિરીક્ષણ કરવા માટે Matplotlib લાઇબ્રેરી આયાત કરો.", "LOC_PythonCenter_PairPlot_Title": "પેઅર પ્લોટ વિકસાવો", "LOC_PythonCenter_PairPlot_Description": "ડેટાસેટમાં ચલોની પેઅર્સ વચ્ચેના સંબંધનું વિશ્લેષણ કરતા પ્લોટ્સનું મેટ્રિક્સ બનાવો.", "LOC_PythonCenter_CorrelationMatrixCard_Title": "સહસંબંધ મેટ્રિક્સ બનાવો", "LOC_PythonCenter_CorrelationMatrixCard_Description": "ડેટા સેટમાં બે ચલો વચ્ચેના સહસંબંધનું મૂલ્યાંકન કરતું કોષ્ટક બનાવો.", "LOC_PythonCenter_Iris_Data_Title": "Iris ડેટા સેટ", "LOC_PythonCenter_Iris_Data_Title_New_iteration": "Iris ડેટા સેટ (Excel કોષ્ટક તરીકે)", "LOC_PythonSamples_Hint": "સંકેત!", "LOC_PythonSamples_PandasDescribe_Hint_Text1": "Excelમાં Python કોષ {0}માં DataFrame ઑબ્જેક્ટ બનાવવા માટે pandas લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે.", "LOC_PythonSamples_PandasDescribe_Hint_Text2": "આઉટપુટ જોવા માટે DataFrame લેબલ કરેલ કોષમાંના આઇકૉનને પસંદ કરો.", "LOC_PythonSamples_PandasDescribe_Hint_Text3": "કોષ પસંદ કરો અને DataFrame કેવી રીતે બનાવવી તેનું ઉદાહરણ જોવા માટે સૂત્ર પટ્ટી વિસ્તૃત કરો.", "LOC_PythonSamples_PandasDescribe_Hint_Text4": "કોષ {0} પસંદ કરો અને કોઈ Python સૂત્રમાં pandas describe ફંક્શનનું એક ઉદાહરણ જોવા માટે સૂત્ર પટ્ટીને વિસ્તૃત કરો.", "LOC_PythonSamples_CorrelationMatrix_Hint_Text1": "Excelમાં Python કોષો {0}માં સહસંબંધ મેટ્રિક્સ બનાવવા માટે pandas Python લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે.", "LOC_PythonSamples_CorrelationMatrix_Hint_Text2": "તમારા પોતાના સહસંબંધ મેટ્રિક્સ કેવી રીતે બનાવવા તે જાણવા માટે કોષ {0} પસંદ કરો અને સૂત્ર પટ્ટી વિસ્તૃત કરો.", "LOC_PythonSamples_LinearRegression_Hint_Text1": "Excelમાં Python એ seaborn Python લાઇબ્રેરીનો ઉપયોગ કરીને આ રેખીય પ્રત્યાગમન પ્લોટ બનાવે છે. કોષ {0}માંનો ફ્લોટિંગ પ્લોટ એ કોષ {1}માંના Python સૂત્રનો સંદર્ભ છે. ફ્લોટિંગ પ્લોટ ઇમેજને કાર્યપત્રકની આસપાસ ખસેડવા માટે ખેંચો અને છોડો.", "LOC_PythonSamples_LinearRegression_Hint_Text2": "કોષ {0} પસંદ કરો અને seaborn લાઇબ્રેરી કેવી રીતે આયાત કરવામાં આવે છે તે જોવા માટે અને તમારા પોતાના રેખીય પ્રત્યાગમન પ્લોટ્સ કેવી રીતે બનાવવા તે માટે જાણવા માટે સૂત્ર પટ્ટીને વિસ્તૃત કરો. આ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે અન્ય પ્લોટ્સને ફ્લોટિંગ ઇમેજીસ તરીકે પ્રદર્શિત કરવા માટે ઇમેજ ઑબ્જેક્ટવાળા કોષને પસંદ કરો, ડેટા સામેલ કરો આઇકૉન પસંદ કરો અને પછી કોષો પર પ્લોટ પ્રદર્શિત કરો પસંદ કરો", "LOC_PythonSamples_ScatterPlot_Hint_Text1": "Excelમાં Python એ Matplotlib Python લાઇબ્રેરીનો ઉપયોગ કરીને આ Sepal લંબાઈ અને પહોળાઈ વિશ્લેષણ પ્લોટ બનાવે છે. કોષ {0}માંનો ફ્લોટિંગ પ્લોટ એ કોષ {1}માંના Python સૂત્રનો સંદર્ભ છે. ફ્લોટિંગ પ્લોટ ઇમેજને કાર્યપત્રકની આસપાસ ખસેડવા માટે ખેંચો અને છોડો. ", "LOC_PythonSamples_ScatterPlot_Hint_Text2": "કોષ {0} પસંદ કરો અને Matplotlib લાઇબ્રેરી કેવી રીતે આયાત કરવામાં આવે છે તે જોવા માટે અને તમારા પોતાના પ્લોટ્સ કેવી રીતે બનાવવા તે માટે જાણવા માટે સૂત્ર પટ્ટીને વિસ્તૃત કરો. આ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે અન્ય પ્લોટ્સને ફ્લોટિંગ ઇમેજીસ તરીકે પ્રદર્શિત કરવા માટે ઇમેજ ઑબ્જેક્ટવાળા કોષને પસંદ કરો, ડેટા સામેલ કરો આઇકૉન પસંદ કરો અને પછી કોષો પર પ્લોટ પ્રદર્શિત કરો પસંદ કરો.  ", "LOC_PythonSamples_PairPlot_Hint_Text1": "Excelમાં Python એ pandas Python લાઇબ્રેરીનો ઉપયોગ કરીને આ પેઅર પ્લોટ બનાવે છે. કોષ {0}માંનો ફ્લોટિંગ પ્લોટ એ કોષ {1}માંના Python સૂત્રનો સંદર્ભ છે. ફ્લોટિંગ પ્લોટ ઇમેજને કાર્યપત્રકની આસપાસ ખસેડવા માટે ખેંચો અને છોડો.", "LOC_PythonSamples_PairPlot_Hint_Text2": "કોષ {0} પસંદ કરો અને pandas લાઇબ્રેરી કેવી રીતે આયાત કરવામાં આવે છે તે જોવા માટે અને તમારા પોતાના પેઅર પ્લોટ્સ કેવી રીતે બનાવવા તે માટે જાણવા માટે સૂત્ર પટ્ટીને વિસ્તૃત કરો. આ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે અન્ય પ્લોટ્સને ફ્લોટિંગ ઇમેજીસ તરીકે પ્રદર્શિત કરવા માટે ઇમેજ ઑબ્જેક્ટવાળા કોષને પસંદ કરો, ડેટા સામેલ કરો આઇકૉન પસંદ કરો અને પછી કોષો પર પ્લોટ પ્રદર્શિત કરો પસંદ કરો.  ", "LOC_PythonSamples_Python_Samples": "Python નમૂનો", "LOC_PythonCenter_Wait_List_Message": "ક્ષમા કરશો, તમારી પાસે હજી Excelમાં Pythonની ઍક્સેસ નથી. તમે Excelમાં Pythonની ભાવિ ઉપલબ્ધતા વિશે સૂચના મેળવવા માટે સાઇન અપ કરી શકો છો. અપ ટુ ડેટ રહેવા માટે તમારા Microsoft, કાર્ય અથવા શાળા ખાતા સાથે સાઇન અપ કરો.", "LOC_PythonCenter_Wait_List_Button": "મને રુચિ છે", "LOC_PythonCenter_Start_Tour_Title": "પાયારૂપ બાબતો શીખો", "LOC_PythonCenter_Start_Tour_Message": "Excelમાં Pythonની ટૂર કરો, જેથી તમે હમણાં જ ડેટાનું વિશ્લેષણ કરવાનું પ્રારંભ કરી શકો. પગલું એક કોઈપણ કોષમાં Python સૂત્રોને કેવી રીતે સક્ષમ કરવા તે જાણવા અંગેનું છે!", "LOC_PythonCenter_Start_Tour_Button": "ટૂર પ્રારંભ કરો", "LOC_PythonCenter_SamplesView_Pane_HelpPane_Link_Text_Menu": "Excelમાં Python દસ્તાવેજીકરણ ખોલો", "LOC_PythonCenter_Usage_Card_Title": "તમારો Python ક્વૉટા", "LOC_PythonCenter_Usage_Card_Button": "ક્રેડિટ્સ ઍડ કરો", "LOC_PythonCenter_Usage_Card_Description": "તમે તમારા Python ક્વૉટામાં {1}માંથી {0} ક્રેડિટ્સનો ઉપયોગ કર્યો છે. તમારો માસિક ક્વોટા {2} દિવસમાં રીસેટ થશે.", "LOC_PythonCenter_Usage_Card_Hyperlink1": "Excelમાં Python ક્વૉટા, પ્લાન્સ અને કિંમત", "LOC_PythonCenter_Usage_Card_Hyperlink2": "માસિક મર્યાદા રિમાઇન્ડર સેટ કરો", "LOC_PythonCenter_Usage_Card_Hyperlink3": "ક્વૉટા ટ્રેકિંગ અને બિલિંગ", "LOC_FRE_Worksheet_Header": "Excelમાં Python ડેટા વિશ્લેષણ સાથે પ્રયોગ કરવા માટે Iris ડેટા સેટનો ઉપયોગ કરો.", "LOC_FRE_Worksheet_Analysis_Table": "Excelમાં Python ડેટા વિશ્લેષણ", "LOC_FRE_Analysis_Table_Column1": "લક્ષ્યો", "LOC_FRE_Analysis_Table_Column2": "ઉદાહરણ Python Excel સૂત્ર", "LOC_FRE_Analysis_Table_Column3": "સંકેતો", "LOC_FRE_Analysis_Table_Column4": "તેને અજમાવી જુઓ!", "LOC_FRE_Analysis_Table_Column1_1": "Iris ડેટા સેટ સાથે એક DataFrame બનાવો.", "LOC_FRE_Analysis_Table_Column1_2": "કોષ H9માં, પંક્તિ સંખ્યા, મધ્યક અને અન્ય ડેટા વિશ્લેષણ સહિત, DataFrameનું વર્ણન પાછું આપો.", "LOC_FRE_Analysis_Table_Column1_3": "પ્રજાતિ દ્વારા ફૂલોને સમૂહીકૃત કરો અને પ્રત્યેક પ્રજાતિ માટે સરેરાશ petal_width ધરાવતી Series પાછી આપો.", "LOC_FRE_Analysis_Table_Column1_4": "દરેક પ્રજાતિઓ માટે સરેરાશ petal_widthને વિઝ્યુઅલાઇઝ કરવા માટે ખુલ્લા-સ્રોત લાઇબ્રેરી Matplotlibનો ઉપયોગ કરો.", "LOC_FRE_Analysis_Table_Column1_5": "સંખ્યાત્મક હરોળોની વચ્ચે સંબંધોને વિઝ્યુઅલાઇઝ કરવા માટે ખુલ્લા-સ્રોત Python લાઇબ્રેરી seaborn સાથે એક પેઅર પ્લોટ બનાવો. પ્રજાતિ રંગ દ્વારા પ્રદર્શિત કરવા માટે આઉટપુટ સેટ કરો.", "LOC_FRE_Analysis_Table_Column3_1": "કોષમાં =PY દાખલ કરો અને પછી Python સૂત્રોને ચાલુ કરવા માટે સ્વતઃપૂર્ણ મેનૂમાંથી PY પસંદ કરો.", "LOC_FRE_Analysis_Table_Column3_2": "DataFrameના પૂર્વાવલોકનને જોવા માટે DataFrame કોષમાં કાર્ડ આઇકૉન પસંદ કરો.", "LOC_FRE_Analysis_Table_Column3_3": "એક Series DataFrame સમાન છે, સિવાય કે તે માત્ર એક જ ડેટા હરોળ ધરાવે છે. સામગ્રી જોવા માટે Series કોષમાં કાર્ડ આયકન પસંદ કરો.", "LOC_FRE_Analysis_Table_Column3_4": "Matplotlib લાઇબ્રેરી Excelમાં Python સાથે ડિફૉલ્ટ રૂપે ઉપલબ્ધ છે. Matplotlibને કૉલ કરવા માટે ઉપનામ pltનો ઉપયોગ કરો.\n\nરાઇટ-ક્લિક મેનૂને ખોલો અને Excel મૂલ્યો અને Python ઑબ્જેક્ટ્સ વચ્ચે પરિણામોને ટૉગલ કરવા માટે Python આઉટપુટનો ઉપયોગ કરો.", "LOC_FRE_Analysis_Table_Column3_5": "seaborn લાઇબ્રેરી પણ ડિફૉલ્ટ રૂપે ઉપલબ્ધ છે. seaborn લાઇબ્રેરીને કૉલ કરવા માટે ઉપનામ snsનો ઉપયોગ કરો.\n\nપેઅર પ્લોટ વિઝ્યુઅલાઇઝેશન ધરાવતા કોષને પસંદ કરો અને પછી વિઝ્યુઅલાઇઝેશન ઇમેજને Excel ગ્રિડ પર બહાર કાઢવા માટે ‘સંદર્ભ બનાવો’ બટનનો ઉપયોગ કરો.\n\nસંદર્ભ ઇમેજને ગ્રિડની આસપાસ ખસેડવા માટે તેને ખેંચો અને છોડો.", "LOC_Tips_Badge_S": "નમૂનો", "LOC_Tips_Badge_GS": "પ્રારંભ કરો", "LOC_Green_Sample_Hint": "નમૂનાની Python ફૉર્મૂલા જોવા માટે કોષ {0} પસંદ કરો.", "LOC_Hint_Box_Tip_Pill": "ટિપ!", "LOC_Sample_Menu_Option": "ટૂરના નમૂનાઓ", "LOC_Get_Started_Menu_Option": "પ્રારંભ કરો", "LOC_All_Menu_Option": "બધી ટિપ્સ", "LOC_Usage_Menu_Option": "ઉપયોગ", "LOC_Menu_Tooltip": "કોઈ મેનૂ વિકલ્પ પસંદ કરો", "LOC_PythonCenter_PyCard_Title": "Excelમાં Python માટે =PY", "LOC_PythonCenter_PyCard_Description": "Python સૂત્રોને સક્ષમ કરવા માટે કોષમાં =PY દાખલ કરો. =PY દાખલ કર્યા પછી, નીચેતી તીર અને ટૅબ કીઝ સાથે ફંક્શન AutoComplete મેનૂમાંથી PY પસંદ કરો, અથવા ફંક્શનમાં એક નાનો કૌંસ ઍડ કરો: =PY(.", "LOC_PythonCenter_PythonFormulaCard_Title": "સૂત્ર પટ્ટી તપાસો", "LOC_PythonCenter_PythonFormulaCard_Description": "કોડ જેવા સંપાદન અનુભવ માટે સૂત્ર પટ્ટીનો ઉપયોગ કરો. એકવારમાં Python બહુવિધ પંક્તિઓને જોવા માટે કીબોર્ડ શોર્ટકટ Ctrl+Shift+U સાથે સૂત્ર પટ્ટીને વિસ્તૃત કરો.", "LOC_PythonCenter_ExcelObjectsCard_Title": "Excel ઑબ્જેક્ટ્સને ઍક્સેસ કરો", "LOC_PythonCenter_ExcelObjectsCard_Description": "Python ફૉર્મૂલાની અંદર શ્રેણીઓ, કોષ્ટકો, ક્વેરીઝ અને નામો જેવા Excel ઑબ્જેક્ટ્સને ઍક્સેસ કરવા માટે કસ્ટમ Python ફંક્શન xl()નો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, A1 નો સંદર્ભ આપવા માટે, xl(\"A1\")નો ઉપયોગ કરો.", "LOC_PythonCenter_ControlOutputCard_Title": "Python આઉટપુટ પ્રકારોને નિયંત્રિત કરો", "LOC_PythonCenter_ControlOutputCard_Description": "Excelમાં Python ડિફૉલ્ટ રીતે ડેટાને Python ઑબ્જેક્ટ્સ તરીકે પાછો આપે છે, પરંતુ તે Excel મૂલ્યો પણ પરત કરી શકે છે. પ્રત્યેક Python કોષ માટે આઉટપુટ પ્રકારને નિયંત્રિત કરવા માટે સૂત્ર પટ્ટીમાં Python આઉટપુટ મેનૂનો ઉપયોગ કરો. નોંધ: સૂત્ર પટ્ટીમાં દેખાય તે માટે આઉટપુટ મેનૂ માટે Python કોષ પસંદ કરવો આવશ્યક છે.", "LOC_PythonCenter_OpenCard_Title": "વધુ ડેટા જોવા માટે કાર્ડ્સ ખોલો", "LOC_PythonCenter_OpenCard_Description": "કેટલીકવાર Python ઑબ્જેક્ટ્સમાં કાર્ડની અંદર વધારાનો ડેટા હોય છે. જો કોઈ કોષ કાર્ડ આઇકૉનને તેની સામગ્રીની બાજુમાં પ્રદર્શિત કરે છે, તો કાર્ડને ખોલવા માટે કાર્ડ આઇકૉન પસંદ કરો.", "LOC_PythonCenter_Invalid_RefEdit_Range": "કૃપયા એક પીથોન સૂત્ર જનરેટ કરવા માટે માન્ય સ્રોત પસંદ કરો", "LOC_PythonCenter_GetFasterPython": "વધુ પ્રીમિયમ ગણતરી મેળવો", "LOC_PythonCenter_GetFasterPython_Description": "વધુ ઝડપી ગણતરી સમય માટે વધુ પ્રીમિયમ ગણતરી મેળવવા માટે Excelમાં Python ઍડ-ઑનમાં સાઇન અપ કરો.", "LOC_PythonCenter_PythonEditorCard_Title": "Python સંપાદક અજમાવી જુઓ", "LOC_PythonCenter_PythonEditorCard_Description": "તમારા બધા Python સૂત્રોને એક જ સ્થાને સંપાદિત કરવા અને કોઈપણ ત્રુટીઓને ડીબગ કરવા માટે Python સંપાદક ઉપયોગ કરો. કીબોર્ડ શોર્ટકટ Ctrl+Alt+Shift+F2 સંપાદકને કાર્ય પેનલમાં ખોલે છે.", "LOC_PythonCenter_PythonEditorCard_Button": "Python નોટબુકની જેમ સંપાદિત કરો" }